Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsસજ્જપર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાનને શખ્શે માર માર્યો

સજ્જપર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાનને શખ્શે માર માર્યો

ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રહેતા મેરુભાઈ વિનોદભાઈ પાટડીયા નામના યુવાનને આરોપી મયુર જેન્તીભાઈ પરેચા નામના શખ્સે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી શેરીમાંથી નીકળતો નહિ કહી લાકડી વડે આડેધડ માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments