Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે મોરબીના પ્રવાસે

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે મોરબીના પ્રવાસે

મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલ ૧૨ ડિસેમ્બરના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંકલનની સમિતિ બેઠક અન્વયે મંત્રી મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments