Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઇંગ્લિશ દારૂની 189 બોટલો સાથે એક ઈસમને ઝડપી લેતી બી ડિવિઝન...

મોરબીમાં ઇંગ્લિશ દારૂની 189 બોટલો સાથે એક ઈસમને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા (રહે.કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-2) વાળા આરોપીને પોતાના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 189 (કિ.રૂ 91,467) નો મુદામાલ તથા મોબાઇલ ફોન 1 (કિ.5,000) મળી કુલ કિ.રૂ.96,467ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments