Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવધુ એક બદલી: મોરબી એલસીબી PSI કે.એચ. ભોચિયાની લિવ રિઝર્વમાં બદલી

વધુ એક બદલી: મોરબી એલસીબી PSI કે.એચ. ભોચિયાની લિવ રિઝર્વમાં બદલી

મોરબી જિલ્લા પોલીસમાં તાજેતરમાં મોટા પાયે બદલીના ઓર્ડરો બાદ વધુ એક બદલી થઈ છે. જેમાં એલસીબી પીએસઆઈ કે.એચ.ભોચિયાની લિવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.

ચર્ચાતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીના ગાળા ગામ નજીક દરોડો પાડી કોલસા કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં બે ટ્રેલર, હિટાચી, ફોર વ્હિલર સહિતના કરોડોના કિંમતી વાહનો સાથે 11 શખ્સોને રૂ. 3.57 કરોડના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ પ્રકરણના કારણે ફરી વધુ એક બદલીનો ઓર્ડર થયો હોવાની શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments