Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ન્હાવા ગયેલા યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

મોરબીમાં ન્હાવા ગયેલા યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા ઉ.49 નામના યુવાન ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં ન્હાવા જતા સમયે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments