Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે બાટલો નમી જતા એકને ઈજા

મોરબી સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે બાટલો નમી જતા એકને ઈજા

400 કિલોનો ઓક્સિજનનો બાટલો માથે નમી જતા યુવાનને ઇજા પહોંચી : હાલ યુવાન સારવાર હેઠળ

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો બદલાવવાની કામગીરી વેળાએ સાવન અમૃતલાલ મકવાણા ઉ.વ.20 નામના યુવાન ઉપર 400 કિલોનો બાટલો નમી ગયો હતો. જેથી આ યુવાન ઇજાગ્રસ્ત થયો છે. હાલ આ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments