Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત ફળીભૂત થઈ

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત ફળીભૂત થઈ

મોરબી : વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈ વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે 24 કી.મી. નો રસ્તો જે 57 કરોડનાં ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે તે બદલ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments