Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધ્રાંગધ્રા ગામના યુવાનનો નેક્સસ સિનેમા સામેથી મોબાઈલ ચોરાયો

ધ્રાંગધ્રા ગામના યુવાનનો નેક્સસ સિનેમા સામેથી મોબાઈલ ચોરાયો

મોરબી – કંડલા બાયપાસ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ નેકસસ સિનેમા સામેથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના રહેવાસી નરેશ ખુશાલભાઈ મકવાણા ઉ.46નામના યુવાનનો રૂપિયા 19 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments