Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વનાળિયા નજીક વોકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

મોરબીના વનાળિયા નજીક વોકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા રવજીભાઈ ભીખાભાઇ નાયક ઉ.60 નામના વૃદ્ધ ખાખરાળા ગામ જવાના રસ્તે આવેલ વોકળામા ડૂબી જતાં મૃત્યુ નીપજયું હતું. બનાવ બાદ મૃતકના પુત્ર રમેશભાઇ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments