Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છની પ્રખ્યાત દાણાદાર દાબેલી હવે મોરબીમાં ઉપલબ્ધ

કચ્છની પ્રખ્યાત દાણાદાર દાબેલી હવે મોરબીમાં ઉપલબ્ધ

મોરબી :કચ્છની પ્રખ્યાત દાણાદાર દાબેલી હવે મોરબીમાં ઉપલબ્ધ થઈ છે. જેમાં માંડવી દાબેલી કચ્છવાળાની દાબેલી એક વખત ખાઈને વારંવાર મુલાકાત લેશો, એવી ભરપૂર રસપ્રચુર દાબેલી છે. આ દાબેલીની પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. વાજબી ભાવે દાબેલીનો ઘરેબેઠા સ્વાદ માણી શકશો અને શુભ પ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે. કચ્છની દાબેલી હવે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શંભુભાઈ બેકરીની બાજુમાં મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments