Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી વિરૂદ્ધ મામલતદારને આવેદન

માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી વિરૂદ્ધ મામલતદારને આવેદન

આજરોજ તાલુકા સેવા સદન ખાતે રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટિપ્પણી કરી દેશના અનેક લોકોની લાગણીઓ દુભાવેલ છે. જે બદલ માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments