Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમોરબીના ભરતનગર ગામ નજીક ડમ્પરમાં આગ લાગી

મોરબીના ભરતનગર ગામ નજીક ડમ્પરમાં આગ લાગી

મોરબીના ભરતનગર ગામ પાસે માળિયા હાઈવે ઉપર ગત રાત્રીના સમયે જીજે 03 બીઝેડ 7002 નંબરના ડમ્પરની કેબિનમાં આગ લાગી હતી. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોક આગ ક્યા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments