Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદ રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબીના ભડિયાદ રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી જીગ્નેશ રાજેશભાઈ ચૌહાણ રહે.ભડિયાદ કાંટા, મોરબી વાળાને રોકડા રૂપિયા 1220 સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments