Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedશ્રી જુના દેવળીયા ઉમાં પરિવાર મોરબીનો રવિવારે ચતુર્થ સ્નેહમિલન સમારોહ યોજાશે

શ્રી જુના દેવળીયા ઉમાં પરિવાર મોરબીનો રવિવારે ચતુર્થ સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી: શ્રી જુના દેવળીયા ઉમાં પરિવાર મોરબીનું ચતુર્થ સ્નેહમિલન તા.29/12/2024 ના રોજ બપોરે 3 કલાકે રાધે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં કે. જી. થી ધોરણ 5 સુધીના તમામ બાળકો માટે રમત ગમત, ધોરણ 6 થી 8 ના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધોરણ 9 થી કોલેજના બાળકો માટે વક્તવ્યનું આયોજન કરેલ છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. કાર્યક્રમના અંતે તમામ પરિવારજનો માટે ભોજનનું આયોજન કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments