Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા તાલુકાના અગરિયાના પ્રશ્ને કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્ય અમૃતિયા

માળિયા તાલુકાના અગરિયાના પ્રશ્ને કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્ય અમૃતિયા

મોરબી : માળિયા તાલુકાના અગરિયાના પ્રશ્નો વર્ષોથી સળગતા છે અનેક રજુઆત છતાં અગરિયાના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે માળિયા તાલુકાના ગામના અગરિયાના પ્રશ્ન માટે કેબિનેટ મંત્રી મુળુંભાઈ બેરા સમક્ષ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજૂઆત કરી હતી. આથી મંત્રી મુળુભાઈ બેરાએ ખાત્રી આપી કે અગરિયાના પ્રશ્ન હલ કરી આપશે. આથી માળિયા તાલુકાના ગામના અગરિયા ભાઈઓએ આભાર માન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments