Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલ જારીયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલ જારીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ભાજપ અગ્રણી નિર્મલ જારીયાનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. ભાજપ સાથે શરૂઆતથી જોડાઈને પક્ષની વિચારધારા પ્રમાણે કામ કરીને પક્ષના માળખાને વધુ મંજબુત બનાવી રહ્યા છે. તેમજ લોક પ્રશ્નો ઉજાગર કરવામાં સતત સક્રિય રહીને એક સફળ યુવા નેતા તરીકેની પ્રજામાં અમિત છાપ અંકિત રહ્યા છે. આ યુવા નેતાને તેમના જન્મદિવસ પર ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments