Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા

ટંકારામાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા

ટંકારા શહેરમાં જુના હડમતીયા રોડ ઉપર દેવીપૂજક વાસના ઢાળીયા નજીક પોલીસે દરોડો પાડી આરોપી પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઈ વાઘેલા, અજયભાઈ વીરજીભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભાણજીભાઈ વાઘેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments