Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી સંદર્ભ મીટીંગ યોજાશે

મોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી સંદર્ભ મીટીંગ યોજાશે

મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા.21/01/2025ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ઉજવણી અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તારીખ 21/01/2025 ના રોજ સવારે 9:30 કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે મીટીંગનો એજન્ડા જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે રહેશે જેથી મીટીંગમાં જ્ઞાતિબંધુઓએ પધારવા જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments