Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજપર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

રાજપર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતી મૂળ દાહોદની વતની ઉષાબેન ભવરસિંગ પરમાર ઉ.22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments