Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સાંમાકાઠેથી જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના સાંમાકાઠેથી જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં પાના ટીચતા આરોપી રમેશ પોપટભાઈ શિયાળ રહે.ખાખરેચી અને આરોપી સુનિલ રમેશભાઈ રાણેવાડિયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments