Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શનાળા ગામે શ્વાસની બીમારીથી કંટાળી વૃદ્ધે ગળેફાંસો ખાઈ લીધો

મોરબીના શનાળા ગામે શ્વાસની બીમારીથી કંટાળી વૃદ્ધે ગળેફાંસો ખાઈ લીધો

મોરબીના શનાળા ગામે પટેલ વાડી સામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ચૌહાણ ઉ.65 નામના વૃદ્ધને શ્વાસની બીમારી હોય એ બીમારીથી કંટાળી ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments