Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા 3 ઝડપાયા

ત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા 3 ઝડપાયા

મોરબીના ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી (૧) મુકેશભાઈ લાભુભાઈ આત્રેશા (ર) જીવરાજભાઈ નરશીભાઈ અદગામા અને (૩) રોનક ઉર્ફે રામજી જયંતીભાઈ માજુશાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 620 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments