Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રમતા રમતા સીડી પરથી નીચે પટકાતા બાળકનું મોત

મોરબીમાં રમતા રમતા સીડી પરથી નીચે પટકાતા બાળકનું મોત

મોરબીમાં રમતા રમતા સીડી પરથી નીચે પટકાતા બાળકનું મોત

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી નજીક નવા બની રહેલા બિલ્ડીંગમા ગત તા.22 ના રોજ વિષ્ણુભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષના પુત્ર દીપેશ રમતા રમતા બીજા માળેથી સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments