Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરફાળેશ્વરમા ઈટના ભઠ્ઠામા ડીસીમા પગ આવી જતા શ્રમિકનું મૃત્યુ

રફાળેશ્વરમા ઈટના ભઠ્ઠામા ડીસીમા પગ આવી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી સામે આવેલ ઈટના ભઠ્ઠામાં કામ કરતી વેળાએ દીપકભાઈ ખોડાભાઈ સંચાણિયા ઉ.50 નામના શ્રમિકનો પગ ડીસીમાં આવી જતા આખો પગ ક્રશ થઈ જતા દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments