Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક દેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબી નજીક દેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબી નજીક દેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિરપરડા ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલી જીજે – 36 – એજે – 5767 નંબરની સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 21 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2400 મળી આવતા પોલીસે આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી રહે.મોડપર વાળાને અટકાયતમાં લઈ 3 લાખની કાર સહિત 3,02,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમા દેશી દારૂનો જથ્થો આરોપી અશોક નરસીભાઈ રહે.મોડપર વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments