Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વ્યાજ અને દારૂના ગુનાના બે આરોપી પાસા હેઠળ જેલહવાલે

મોરબીમાં વ્યાજ અને દારૂના ગુનાના બે આરોપી પાસા હેઠળ જેલહવાલે

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનાઓમાં પકડાયેલ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયા ઉ.વ.૨૯ રહે. મોરબી-૨ ત્રાજપર ચોકડી પાસે અંબીકા સોસાયટી તથા દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ અકરમ મહેબુબશા શાહમદાર ઉ.વ.રર રહે. મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે વાળા વિરૂધ્ધ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય મોહનને જુનાગઢ જેલ હવાલે તેમજ અકરમને વડોદરા જેલ હવાલે મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments