Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કુબેર સિનેમા પાસે ગતરાત્રે આઈસર પલ્ટી ખાઈ ગયું

મોરબીમાં કુબેર સિનેમા પાસે ગતરાત્રે આઈસર પલ્ટી ખાઈ ગયું

મોરબીમાં કુબેર સિનેમા પાસે ગઇકાલે રાત્રીના સમયે એક આઈસર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આ બનાવમાં કોઈને ઇજા પહોંચી હતી કે કેમ તે અંગે કઈ જાણવા મળ્યું નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments