Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે અમને મોરબી જિલ્લા સંકલન સમિતિમાં સ્થાન આપો: કિશોર...

રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે અમને મોરબી જિલ્લા સંકલન સમિતિમાં સ્થાન આપો: કિશોર ચીખલીયા

મોરબી: તાજેતરમાં મોરબી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના આગેવાન પણ જોવા મળ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે તેમને પણ આમંત્રિત કરવા મોરબી કલેકટરને રજુઆત કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને  મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ  પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કલેકટરન રજૂઆત કરી હતી કે, મોરબી જીલ્લા સંકલન સમિતિની છેલ્લે મળેલી બેઠકના ફોટા સોશિયલ મીડીયામાં મુકવામાં આવેલ છે. જેમાં સરકારી અધિકારીઓ તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ભાજપના આગેવાનો પણ જોવા મળી રહ્યા છે અને જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં જો ભાજપના આગેવાનોને સ્થાન આપવામાં આવતું હોય તો રાષ્ટ્રીય પક્ષના પતિનિધિ તરીકે અમોને પણ આમંત્રિત કરીને સ્થાન આપવામાં આવે તેવી અમારી માંગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments