Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મિં)માં તમંચા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

માળિયા (મિં)માં તમંચા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

માળીયા મીયાણા પોલીસને ત્રણ રસ્તા પાસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળતા તેના આધારે પોલીસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસેથી એક હાથ બનાવટનો તમંચો હથીયાર નંગ-1 કિ.રૂ.5,000/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments