Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કોંગ્રેસ આવતીકાલે સ્વ.મનમોહનસિંઘને શ્રદ્ધાંજલિ પાઠવશે

મોરબીમાં કોંગ્રેસ આવતીકાલે સ્વ.મનમોહનસિંઘને શ્રદ્ધાંજલિ પાઠવશે

મોરબી : ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો.મનમોહનસિંઘને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે આવતીકાલે તા.3ના રોજ કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નવા બસ સ્ટોપ સામે કોંગ્રેસ કાર્યાલય નીચે સવારે 9થી 11 દરમિયાન આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments