Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન

મોરબી : વવાણીયામાં શ્રી રામબાઈ ધામ ખાતે આગામી રવિવારે તારીખે 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજવામાં આવશે. સ્નેહમિલનમાં મોરબી જિલ્લાના તમામ આહીર કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments