Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા થતા બોર્ડ બદલાવાયું

મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા થતા બોર્ડ બદલાવાયું

મોરબી નગરપાલિકાને ગઈકાલે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. જેથી આજે નગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકા જાહેર થયાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોની પણ નિમણુંક કરી દેવામાં આવી છે. હાલ મહાપાલિકામાં અધિકારીઓને બેસવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments