Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનું જ્ઞાન અપાયું

મોરબીમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનું જ્ઞાન અપાયું

મોરબીમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનું જ્ઞાન અપાયું

મોરબી :આજરોજ ઓમ શાંતિ વીવીએમ કોલેજ મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણીના ભાગરૂપે આરટીઓ મોરબી કચેરી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ દ્વારા આશરે 200થી વધુ યુવા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે હિટ એન્ડ રન સહાય યોજના અને ગુડ સમરીતન યોજના વગેરે જેવી બાબતોની માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં આરટીઓ મોરબી તરફથી આરટીઓ ઇન્સ્પેક્ટર એ આર સૈયદ તથા આર કે રાવલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી પીએસઆઇ હાજર રહેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments