Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટ્રાફિક સમસ્યા ક્યારે ઉકેલાશે: જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ...

ટ્રાફિક સમસ્યા ક્યારે ઉકેલાશે: જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

મોરબી : 2025ના વર્ષના પ્રથમ દિવસે જ મોરબી શહેરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકા બનેલા મોરબીની સમસ્યા ક્યારે હલ થશે તેવો પ્રજાના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે. કેમ કે આજે મોરબીના જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોના જણાવ્યા પ્રમાણે દરરોજ આ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઉભી થઈ રહી છે. તંત્ર આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તેવો પ્રશ્ન લોકોમાં થઈ રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments