Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોટાભેલા નિવાસી કંચનબેન ભટ્ટનું અવસાન: સોમવારે બેસણું

મોટાભેલા નિવાસી કંચનબેન ભટ્ટનું અવસાન: સોમવારે બેસણું

મોરબી : ઔદિચય ગુ.સાડા ચારસો બ્રાહ્મણ મોટા ભેલા નિવાસી કંચનબેન ડાયાલાલ ભટ્ટ (ઉમર) તે સુરેશભાઇ ડાયાલાલ ભટ્ટ, અનીલભાઇ ડાયાલાલ ભટ્ટ, દિનેશભાઇ ડાયાલાલ ભટ્ટ, સરલાબેન નારણકુમાર વ્યાસ (આટકોટ) અને રંજનબેન અરવિંદકુમાર શુકલ (મોટી ખીલોરી) ના માતૃશ્રી તેમજ જયિકશનના બા, વંશના પરદાદી તા. ૪ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણુ તા.૬ ને સોમવારે બપોરે ૩ થી ૫ તેઓના નિવાસ સ્થાન મું.મોટાભેલા તા.માળીયા જી.મોરબી ખાતે રાખેલ છે.

દિનેશભાઇ ભટૃ મો. ૯૭૩૭૭ ૬૨૧૯૭
જયકિશનભાઇ મો. ૯૮૨૫૩ ૨૫૫૧૫

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments