Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજાવડલા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મૃત્યુ

રાજાવડલા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજાનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments