Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

મોરબીની જે એ પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ કે પી પટેલ, ટ્રાફિક પીએસઆઈ દિલીપ ઠક્કર તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા દ્વારા વિધાર્થીનીઓને ગુડ સમેરિટન યોજના, ભારે વાહનોના બ્લાઈન્ડ સ્પોટ, વાહનની ગતિમર્યાદા તેમજ લાઇસન્સ બાબતેની માહિતી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments