Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવલખી ફાટક નજીક બાઈક ચાલકે વૃધ્ધાને હડફેટે લીધા

મોરબીના નવલખી ફાટક નજીક બાઈક ચાલકે વૃધ્ધાને હડફેટે લીધા

મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી વાવડી ચોકડી તરફ જતા રસ્તા ઉપર મોઘરની વાડી પાસે રસ્તો ઓળંગી રહેલા જયાબેન વસરામભાઈ નકુમ ઉ.70 રહે.દેવલીલા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબીવાળાને જીજે – 12 – ડીડી – 7658 નંબરના ચાલક કલ્પેશ આહીરે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments