Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળા ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ પ્રથમ

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળા ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ પ્રથમ

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળા ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ પ્રથમ

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાએ ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન સંબંધિત પ્રશ્નો અંગે ક્વિઝમાં ગજેરા તુલજાએ પ્રથમ નંબર મેળવ્યો છે. રામ કૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે આયોજિત 13 મી ક્વિઝ સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ગજેરા તુલજાએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ ટ્રસ્ટ પરિવાર અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments