Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઈસમ જેલ હવાલે

મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઈસમ જેલ હવાલે

મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ ભરતભાઈ ઉર્ફે બી.કે.કાળુભાઈ ગોગરા (રહે.જેલ રોડ બોરીચાવાસ મોરબી) વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments