Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નગરદરવાજા નજીકથી મોબાઈલની ચોરી

મોરબીના નગરદરવાજા નજીકથી મોબાઈલની ચોરી

મોરબી શહેરના નગર દરવાજા ચોક નજીક કડીયાવાસમાં રહેતા સફીમહમદ ઈંદ્રિશભાઈ ગુર્જરનો રૂપિયા 13,500ની કિંમતનો મોબાઈલ ફોન બિહારનો વતની રાહીલ નામનો શખ્સ ચોરી કરી લઈ જતા મોબાઈલ ચોરીની આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments