Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામા જુગાર રમતા બે પત્તાપ્રેમી પકડાયા

મોરબીના વીસીપરામા જુગાર રમતા બે પત્તાપ્રેમી પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ઈમામ ચોકમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી બચુભાઇ જુસબભાઈ શાહમદાર અને હુસેનભાઈ ગફારભાઈ માલાણી નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1280 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments