Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો

ટંકારા પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો

ટંકારા પોલીસ સ્ટાફની ટીમેં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો

ટંકારા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા ઉ.વ. ૩૧ રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા.ટંકારા વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ની મળી આવતા ઇસમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments