Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં. વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં. વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી રિતેશ નીતિનભાઈ ચૌહાણ ઉ.34 નામના શખ્સને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 8352 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments