Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી.જી. પટેલ કોલેજના છાત્રોએ માર્ગ સલામતીના પાઠ ભણ્યા

મોરબીની પી.જી. પટેલ કોલેજના છાત્રોએ માર્ગ સલામતીના પાઠ ભણ્યા

મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે માર્ગ સલામતી માસ2025 અન્વયે આરટીઓ કચેરી, ટ્રાફિક પોલીસ અને 108 દ્વારા માર્ગ સલામતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હિટ એન્ડ સ્કીમ તેમજ ગુડ સેમરિટર્ન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 108 દ્વારા અકસ્માતના સમયે કઈ રીતે મદદ કરવી તેમજ CPR કઈ રીતે આપવુ તે બાબતે સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર આર. કે. રાવલ અને ટ્રાફિક પી.એસ.આઈ ડી. બી. ઠક્કર હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments