Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજકોટ-મોરબી હાઇવે ઉપર અકસ્માતમાં બેને ઇજા

રાજકોટ-મોરબી હાઇવે ઉપર અકસ્માતમાં બેને ઇજા

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે – 10 – ટીએક્સ – 6850 નંબરની બોલેરો ગાડીને જીજે – 36 – ટી – 5310 નંબરના આઇસર ચાલકે પાછળથી ટક્કર મારતા બોલેરો ગાડીમાં ચડી રહેલા ફરિયાદી આદિલ ભુપતભાઇ બાબરીયા રહે.રાજકોટ અને દિલીપભાઈ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments