Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર યુવા ભાજપ દ્વારા બાળકોને પતંગ ફીરકી, ચિકી અને શેરડીનું વિતરણ

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા બાળકોને પતંગ ફીરકી, ચિકી અને શેરડીનું વિતરણ

મોરબી : ઉતરાયણ પર્વ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા ના બાળકોને પતંગ ફીરકી દોરા ચિકી અને શેરડી નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શકિતસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, મેઘરાજસિંહ, વિધાનસભા ઇન્ચાર્જ જયપાલસિંહ, રાહુલભાઇ હુંબલ તથા અરુણભાઈ તેમજ યુવા ભાજપ ની ટીમ હજાર રહી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments