Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા લોનનો હપ્તો ભરપાઈ કરવાની ચિંતામાં મહિલાએ એસિડ પી લેતા મૃત્યુ

મોરબીમા લોનનો હપ્તો ભરપાઈ કરવાની ચિંતામાં મહિલાએ એસિડ પી લેતા મૃત્યુ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા જ્યોતિબેન રમેશભાઈ પરમાર ઉ.46 નામના મહિલાએ ઉજજીવન બેન્કમાંથી 45 હજારની લોન લીધી હોય જેનો મહિને રૂપિયા 2600 હપ્તો આવતો હોવાથી આ મહિને હપ્તો ભરવાના પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા ચિંતામાં ને ચિંતામાં એસિડ પી લેતા સારવાર દરમિયાન જ્યોતિબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments