Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેન્દ્રનગર ચોકડી પાસે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મહેન્દ્રનગર ચોકડી પાસે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિમલ વલ્લભદાસ વાગડીયા રહે.ભવાની ચોક, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, મોરબી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments