Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં રોડ સેફટી સેમિનાર અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

હળવદની મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં રોડ સેફટી સેમિનાર અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

હળવદ : હળવદની મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025 ની ઉજવણીના ભાગરૂપે રોડ સેફ્ટી સેમિનાર, ચિત્ર સ્પર્ધા અને પેરેન્ટ્સ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર એ.આર. સૈયદ દ્વારા રોડ સેફટી અંગે સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ વાલીઓને માર્ગ સલામતીના સૂચન આપી હતી. માર્ગ સલામતી અંગે જાગૃતતા લાવવા હેતુથી આયોજિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments